Pular para o conteúdo
Publicidade

2 તિમોથી 3:14,15

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

14 પરંતુ જે બાબતો તું શીખ્યો છું અને જેની પર તેં વિશ્વાસ રાખ્યો છે તે તું પાળતો રહેજે. કેમકે તું કોની પાસે શીખ્યો એ તું જાણે છે. 15 તું બાળક હતો ત્યારથી તું પવિત્રશાસ્ત્ર જાણે છે, મસીહ ઈસુ પરના વિશ્વાસ દ્રારા તારણને સારું તને જ્ઞાન આપી શકે છે, તે પણ તું જાણે છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    14 પણ તું તો, જે શીખ્યો છે તે પ્રમાણે કરવાનું ચાલુ રાખ, અને જે બાબતો પર તું વિશ્વાસ કરવાનું શીખ્યો છે તે યોગ્ય છે. મને યાદ રાખ, કેમ કે હું એ વ્યક્તિ છું જેણે તને આ બાબતો શીખવી છે. 15 એ પણ યાદ રાખ કે જયારે તું બાળક હતો, ત્યારે તું પ્રભુ તેમના શાસ્ત્રવચનમાં શું કહે છે તે શીખ્યો.એ તને શીખવી શકે કે જયારે આપણે તેમના ઉપર વિશ્વાસ કરીએ છીએ ત્યારે કેવી રીતે ખ્રિસ્ત ઈસુ આપણને બચાવે છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

2 Timóteo
Ver todos os capítulos de 2 Timóteo