Pular para o conteúdo
Publicidade

2 તિમોથી 3:6,7

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

6 તેઓ એવા લોકો છે કે જેઓ પારકાનાં ઘરમાં પેસી જઈને મૂર્ખ, કે જેઓ પાપથી દબાયેલી સ્ત્રીઓ, દરેક પ્રકારના દુષ્ટ ઇચ્છાઓથી વહી ગયેલી હોય છે, 7 એવી સ્ત્રીઓ શિક્ષણ લેનારી, પરંતુ સત્યનું જ્ઞાન કદી સમજતી નથી.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    6 તેઓમાંના કેટલાક લોકો એવા છે કે જેઓ બીજાના ઘરમાં ઘૂસીને મૂર્ખ, પાપથી લદાયેલી, વિવિધ પ્રકારની દુર્વાસનાઓથી ભટકી ગયેલી, 7 હંમેશા શિક્ષણ લેનારી પણ સત્યનું જ્ઞાન પામી શકતી નથી, એવી સ્ત્રીઓને પોતાના વશમાં કરી લે છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

2 Timóteo
Ver todos os capítulos de 2 Timóteo