27 ખરેખર તે બીમાર હતો અને મરણની અણી પર હતો. પણ ઈશ્વરે તેના પર દયા કરી, અને ફકત તેના પર જ નહિ, અને મારા પર પણ, જેથી મને શોક પર શોક ન થાય.
Publicidade
ફિલિપી 2:27
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
27 તે મરણતોલ બીમાર હતો ખરો; પણ ઈશ્વરે તેના પર દયા કરી, કેવળ તેના પર જ નહિ, પણ મારા પર પણ કે, મને શોક ન થાય અને આઘાત ન લાગે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.