Pular para o conteúdo
Publicidade

ફિલિપી 2:5-8

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

5 એકબીજા સાથેના તમારા સબંધોમાં મસીહ ઈસુનાં જેવું મન રાખો:

6 જે પોતે ઈશ્વર હોવા છતાં,

તેમણે ઈશ્વર સાથે સમાનતાને પોતાના લાભ માટે ઉપયોગમાં લેવા ઇચ્છયું નહિ;

7 તેના બદલે તેમણે પોતાને ખાલી કર્યા,

તેમણે દાસનું રૂપ ધારણ કયુઁ,

અને તેઓ માણસની સમાનતામા આવ્યા,

8 અને તેઓ દેખાવમાં માણસના જેવા બન્યા,

અને પોતાને નમ્ર કયાઁ,

મરણને આધીન થયા,

ક્રૂસના મરણને.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    5 ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો 6 પોતે ઈશ્વરના રૂપમાં હોવા છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છ્યું નહિ, 7 પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોની સમાનતામાં આવીને પોતાને ખાલી કર્યા; 8 અને માણસના રૂપમાં પ્રગટ થઈને, વધસ્તંભ પરના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Filipenses
Ver todos os capítulos de Filipenses