Pular para o conteúdo
Publicidade

ફિલિપી 3:13,14

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

13 ભાઈઓ અને બહેનો મેં પકડી લીધું છે, એમ હું ગણતો નથી. પણ એક કામ હું કરું છું, જે પાછળ છે તેને ભૂલીને અને જે આગળ છે તેની તરફ ધગશ રાખું છું. 14 હું ધ્યેય તરફ આગળ વધું છું, જેના માટે ઈશ્વરે મને મસીહ ઈસુમાં સ્વગીઁય ઈનામને માટે બોલાવ્યો છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    13 ભાઈઓ, મેં સિદ્ધ કરી લીધું છે એમ હું ગણતો નથી, પણ એક કામ હું કરું છું કે, જે પાછળ છે તેને વીસરીને તથા જે આગળ છે તેની તરફ ઘસીને, 14 ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે, ધ્યેય તરફ આગળ વધું છું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Filipenses
Ver todos os capítulos de Filipenses