4 તોપણ ભરોસો રાખવાનું મારે પણ કારણ છે.
જો બીજો કોઇ ધારે કે તેને ભરોસો રાખવાનું કારણ છે, તો મને તેનાં કરતાં વિશેષ છે: 5 આઠમે દિવસે સુન્નત પામેલો, ઇઝરાયેલનાં લોકનો, બિન્યામીનના કુળનો, યહૂદીઓનો યહૂદી, નિયમ સંબંધી ફરોશી; 6 ધર્મના આવેશ સંબંધી મંડળીને સતાવનાર; નિયમશાસ્રના ન્યાયીપણા સંબંધી નિદોઁષ.