16 તે પોતાના બધાં પત્રોમાં એ જ રીતે લખે છે, અને આ બાબતો વિશે વાત કરે છે, તેના પત્રોમાં કેટલીએક વાતો સમજવાને અઘરી છે અને જેમ બીજા શાસ્ત્રોની જેમ એ વાતોનો પણ અજ્ઞાન અને અસ્થિર લોકો પોતાના નાશને માટે મારી મચડીને અવળો અર્થ કરે છે.
17 તેથી, વહાલાં મિત્રો, તમને અગાઉથી ચેતવણી આપવામાં આવી છે, તેથી સાવધ રહો કે દુષ્ટોની ભૂલથી ખેંચાઈને તમે તમારી સ્થિરતાથી પડી ન જાઓ.