3 તે ઉપરાંત, તમારે એ સમજવું જોઈએ કે છેલ્લા દિવસોમાં ઠઠ્ઠા કરનારાઓ આવશે, જેઓ પોતાની દુષ્ટ ઈચ્છાઓ પ્રમાણે ચાલશે. 4 તેઓ કહેશે, "તેમના ‘આગમનના’ વચનનું શું થયું? આપણા પૂવઁજો મૃત્યું પામ્યા ત્યારથી સૃષ્ટિના આરંભથી જે હતું તે બધું આજે પણ તેવું ને તેવું જ છે."
Publicidade
2 પિતર 3:3,4
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
3 પ્રથમ એમ જાણો કે છેલ્લાં દિવસોમાં મશ્કરીખોરો આવશે, જેઓ પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે. 4 અને કહેશે કે, ‘તેમના ઈસુના આગમનનું આશાવચન ક્યાં છે? કેમ કે પૂર્વજો ઊંધી ગયા ત્યારથી ઉત્પત્તિના આરંભમાં સઘળું જેવું હતું તેવું જ રહ્યું છે.’"
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.