Pular para o conteúdo
Publicidade

2 તિમોથી 1:3-5

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

આભારસ્તુતિ

3 મારા પૂવઁજોની જેમ, હું પણ શુધ્ધ અંતઃકરણથી સેવા કરું છું તેમનો આભાર માનું છું, અને રાતદિવસ મારી પ્રાથઁનાઓમાં તને યાદ કરું છું. 4 તારા આંસુઓને યાદ કરીને, હું તને જોવાને ઘણો ઉત્સુક છું, કે તને જોઈને હું આનંદથી ભરપૂર થાઉં. 5 જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે પહેલાં તારી દાદી લોઈસમાં તથા તારી મા યુનિકામાં હતો, અને મને ખાતરી છે કે હવે તારામાં પણ છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    3 વંશપરંપરાથી જે મારા પૂર્વજોના ઈશ્વર કે, જેમને હું શુદ્ધ અંતઃકરણથી ભજું છું, તેમની આભારસ્તુતિ કરું છું કે, મારી પ્રાર્થનાઓમાં હું રાતદિવસ તારું સ્મરણ નિત્ય કરું છું. 4 તારાં આંસુઓ યાદ કરતા હું તને જોવાને ઘણો ઉત્સુક થાઉં છું કે (તને જોઈને) હું આનંદથી ભરપૂર થાઉં; 5 કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે અગાઉ તારી દાદી લોઈસમાં તથા તારી મા યુનિકેમાં રહેલો હતો, અને મને ભરોસો છે કે તારામાં પણ છે, તે મને યાદ છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

2 Timóteo
Ver todos os capítulos de 2 Timóteo