Pular para o conteúdo
Publicidade

2 તિમોથી 1:5-7

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

5 જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે પહેલાં તારી દાદી લોઈસમાં તથા તારી મા યુનિકામાં હતો, અને મને ખાતરી છે કે હવે તારામાં પણ છે.

પાઉલ અને સુસમાચાર પ્રત્યે વફાદારી માટે અપીલ

6 માટે હું તને યાદ કરાવું છું કે તારા માથે મારા હાથ મૂકવાંથી તને મળેલ ઇશ્વરનું કૃપાદાન, જે તારામાં છે, તેને પ્રજવલિત રાખજે. 7 કારણ કે ઈશ્વરે આપણને જે આત્મા આપ્યો છે તે આપણને ભયભીત કરતો નથી, પણ સામથ્યઁનો તથા પ્રેમનો તથા સાવધ બુધ્ધિનો આત્મા આપ્યો છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    5 કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે અગાઉ તારી દાદી લોઈસમાં તથા તારી મા યુનિકેમાં રહેલો હતો, અને મને ભરોસો છે કે તારામાં પણ છે, તે મને યાદ છે. 6 માટે હું તને યાદ કરાવું છું કે, ઈશ્વરનું જે કૃપાદાન મારા હાથ મૂકવાથી તને મળ્યું તેને તારે જ્વલિત રાખવું. 7 કેમ કે ઈશ્વરે આપણને ભયનો આત્મા નહિ, પણ સામર્થ્યનો, પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો (આત્મા) આપ્યો છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

2 Timóteo
Ver todos os capítulos de 2 Timóteo