Pular para o conteúdo
Publicidade

2 તિમોથી 4:7,8

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

7 હું સારી લડાઈ લડયો છું, મેં દોડ પૂરી કરી છે, મેં વિશ્વાસ રાખ્યો છે. 8 સ્વર્ગમાં મારે માટે ન્યાયીપણાનો મુગટ રાખી મૂકવામાં આવ્યો છે, પ્રભુ જે અદલ ન્યાયાધીશ છે તે, તે દિવસે તે મુગટ મને આપશે, મને એકલાંને જ નહિ પરંતુ જેઓ તેમના આગમનની આતુરતાથી રાહ જુએ છે તે સર્વને પણ આપશે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    7 હું એક રમતવીર જેવો છું જેણે સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કર્યો છે. હું એક દોડવીર જેવો છું જેણે પોતાની દોડ પૂરી કરી છે. ઈશ્વરને આધીન થવા મેં મારું શ્રેષ્ઠ કર્યું છે. 8 હવે મારે માટે ઈનામ રાહ જોવે છે કેમ કે હું ઈશ્વર માટે યોગ્ય જીવન જીવ્યો છું. ઈશ્વર મારો યોગ્ય રીતે ન્યાય કરશે.જયારે તેઓ પાછા આવશે ત્યારે તેઓ મને તે ઈનામ આપશે.અને જેઓ તેમના આવવાની આતુરતા પૂર્વક રાહ જોવે છે તેઓ દરેકને પણ તે આપશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

2 Timóteo
Ver todos os capítulos de 2 Timóteo