Pular para o conteúdo
Publicidade

2 તિમોથી 4:9,13,21

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

વ્યકિતગત નોંધ

9 તું જેમ બને તેમ વહેલો મારી પાસે આવ. 13 તું આવે ત્યારે ત્રોઆસમાં કાર્પસને ત્યાં જે ઝભ્ભો મેં મૂકયો છે તે, તથા પુસ્તકો અને ખાસ કરીને ચર્મપત્રો લેતો આવજે.

21 શિયાળા પહેલાં અહીં આવવાં પ્રયત્ન કરજે.

યુબુલસ, પુન્દેસ, લીનસ, કલોદિયા તથા અન્ય ભાઈઓ તને કુશળતા પાઠવે છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    9 તિમોથી, મારી પાસે જલ્દી આવવાને પ્રયત્ન કર. 13 તું આવે ત્યારે, જે ઝભ્ભો મેં ત્રોઆસમાં કાર્પસ પાસે મુક્યો હતો તે લેતો આવજે. વળી પુસ્તકો અને, ખાસ કરીને જે પશુના ચામડામાંથી બનેલા છે તે.

    21 શિયાળા પહેલા આવવા માટે પ્રયત્ન કર. યુબૂલસ સલામ કહે છે, વળી પુદેન્સ, લિનસ, કલોદિયા અને બધા જ ભાઈઓ તને સલામ કહે છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

2 Timóteo
Ver todos os capítulos de 2 Timóteo