20 કેમકે હું આતુરતાથી આશા અને ઝંખના કરું છું કે છે કે હું કોઈ પણ વાતમાં શરમાઈશ નહિ, પણ પૂરી હિમતથી હંમેશ મુજબ હમણાં પણ, ગમે તો જીવનથી કે મૃત્યુથી મારા શરીર દ્રારા મસીહને મહિમા મળશે. 21 કારણ કે એ મારા માટે મરવું તે લાભ અને જીવવું તે મસીહ છે
Publicidade
ફિલિપી 1:20,21
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
20 એ પ્રમાણે મને વિશ્વાસ, અપેક્ષા તથા આશા છે કે, હું કોઈ પણ બાબતમાં શરમાઈશ નહિ; પણ પૂરી હિંમતથી, હંમેશ મુજબ હમણાં પણ, ગમે તો જીવનથી કે મૃત્યુથી, મારા શરીરદ્વારા ખ્રિસ્તનાં મહિમાની વૃદ્ધિ કરવામાં આવે. 21 કેમ કે મારે માટે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.