સુસમાચાર માટે યોગ્ય જીવન
27 ગમે તે થાય, મસીહના સુસમાચારને યોગ્ય આચરણ કરો. ભલે હું આવીને તમને જોંઊ કે મારી ગેરહાજરીમાં તમારા વિષે સાંભળું કે જાણું, કે તમે એક આત્મામાં સ્થિર રહીને સાથે મળીને સુસમાચારના વિશ્વાસને માટે પ્રયત્ન કરો છો.

27 માત્ર ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય આચરણ કરો, જેથી ગમે તો હું આવીને તમને જોઉં અથવા દૂર રહું તોપણ તમારા વિષે સાંભળું કે તમે સર્વ એક આત્મામાં સ્થિર રહીને એક જીવથી સુવાર્તાનાં વિશ્વાસને માટે પ્રયત્ન કરો છો.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.