9 અને આ મારી પ્રાર્થના છે: કે તમારા જ્ઞાનમાં અને સમજણની ઉંડાઈમાં તમારો પ્રેમ ઉતરોઉતર વધતો જાય, 10 જેથી શું શ્રેષ્ઠ છે તે તમે પારખી શકો અને મસીહના દિવસ સુધી શુધ્ધ અને નિદોઁષ રહી શકો, 11 ઈસુ મસીહ દ્રારા આવતા ન્યાયપણાના ફળથી ભરપૂર થાઓ, એટલે ઈશ્વરની સ્તુતિ અને મહિમા થાય.
Publicidade
ફિલિપી 1:9-11
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
9 વળી હું એવી પ્રાર્થના કરું છું કે, જ્ઞાનમાં તથા સર્વ વિવેકબુદ્ધિમાં તમારો પ્રેમ ક્રમે ક્રમે વધતો જાય; 10 જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો અને એમ તમે ખ્રિસ્તનાં દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ; 11 વળી ઈશ્વરની સ્તુતિ તથા મહિમા વધે તે માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીપણાનાં ફળોથી તમે ભરપૂર થાઓ.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.