Pular para o conteúdo
Publicidade

ફિલિપી 4:12,13

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

12 હું જાણું છું કે જરૂરિયાતમાં રહેવું શું છે અને પુષ્કળ થવું પણ જાણું છું, ભલે તૃપ્ત હોઉં કે ભૂખ્યો હોઉં, ભલે પુષ્કળ હોય કે તંગી હોય, હું સર્વ પરિસ્થિતિમાં સંતોષથી રહેવા શીખ્યો છું. 13 જે મને સામર્થ્ય આપે છે, તેનાથી સઘળું હું કરી શકું છું.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    12 ગરીબીમાં કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું તથા સમૃદ્ધિમાં પણ કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું; દરેકપ્રકારે તથા સર્વમાં તૃપ્તિમાં તથા ભૂખમાં, પુષ્કળતામાં અને તંગીમાં રહેવાને હું શીખ્યો છું. 13 જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Filipenses
Ver todos os capítulos de Filipenses