Pular para o conteúdo
Publicidade

ફિલિપી 4:15,16,18

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

15 વધુમાં, જેમ તમે ફિલિપ્પીઓ જાણો છો, સુસમાચાર સાથે પરિચિત થયાના શરૂઆતના દિવસોમાં, જયારે હું મકદોનિયાથી નીકળ્યો, ત્યારે આપવાં લેવામાંની બાબતમાં એકલાં તમારા વિના બીજી કોઇ મંડળીએ ભાગ લીધો ન હતો; 16 અને, જયારે હું થેસ્સાલોનિકામાં જરૂરિયાતમાં હતો ત્યારે તમે ઘણી વખત મદદ મોકલી હતી. 18 મારી પાસે બધું જ છે અને તે પણ જોઈએ તે કરતાં વધુ, એપાફ્રાદિતસ દ્વારા મોકલાવેલાં તમારાંં દાનોથી ભરપૂર છું. એ દાનો તો સુગંધિત અપઁણ, અને માન્ય બલિદાન છે, જે ઈશ્વરને પસંદ છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    15 ઓ, ફિલિપ્પીઓ, તમે જાણો છો કે, સુવાર્તાનાં આરંભમાં, જયારે હું મકદોનિયામાંથી રવાના થયો, ત્યારે આપવા-લેવાની બાબતમાં એકલા તમારા વિના બીજાકોઈ વિશ્વાસી સમુદાયે ભાગ લીધો નહોતો. 16 કેમ કે થેસ્સાલોનિકામાં પણ અનેક વાર મારે જે જે જોઈતું હતું તે બધું તમે મને મોકલી આપ્યું હતું.

    18 મારી પાસે સર્વ ચીજવસ્તુઓ છે; અને તે પણ પુષ્કળ છે. તમારાં દાન એપાફ્રોદિતસની મારફતે મને મળ્યા છે તેથી હું સમૃદ્ધ છું. તે તો સુગંધીદાર ધૂપ ઈશ્વરને પ્રિય માન્ય અર્પણ છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Filipenses
Ver todos os capítulos de Filipenses