Pular para o conteúdo
Publicidade

1 યોહાન 2:27

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

27 તમારા માટે, તેણે તમને જે અભિષેક કયોઁ તે તમારામાં રહે છે, અને કોઈ તમને શીખવે એવી કોઈ અગત્ય નથી, પણ જેમ તેમનો અભિષેક તમને બધી બાબતો શીખવે છે તે સત્ય છે અને તે જૂઠો નથી, અને જેમ તેમણે તમને શીખવ્યું તેમ તમે તેમનામાં રહો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    27 જે અભિષેક તમે તેમનાંથી પામ્યા તે તમારામાં રહે છે અને કોઈ તમને શીખવે એવી કંઈ જરૂર નથી. પણ જેમ તેમનો અભિષેક તમને સર્વ સંબંધી શીખવે છે અને તે સત્ય છે, જૂઠા નથી અને જેમ તેમણે તમને શીખવ્યું, તેમ તમે તેમનાંમાં રહો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.