Pular para o conteúdo
Publicidade

1 યોહાન 3:1,2

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

1 જુઓ, પિતાએ આપણા પર કેવો મહાન પ્રેમ કર્યોઁ છે કે આપણે તેમના સંતાનો કહેવાઈએ! અને ખરેખર આપણે તે છીએ! તેથી જગત આપણને ઓળખતું નથી કારણ કે તેઓ તેમને ઓળખ્યા નહિ. 2 પ્રિય મિત્રો, હવે આપણે ઈશ્વરનાં બાળકો છીએ, અને આપણે કેવાં થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. પણ આપણે જાણીએ છીએ કે જયારે મસીહ પ્રગટ થશે, ત્યારે આપણે તેમના જેવા થઈશું, કારણ કે તે જેવા છે તેવાં જ આપણે તેમને જોઈશું.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 જુઓ, પિતાએ આપણા પર એટલો પ્રેમ રાખ્યો છે કે, આપણે ઈશ્વરના બાળકો કહેવાઈએ છીએ અને ખરેખર આપણે તેમના બાળકો છીએ. તેથી માનવજગત આપણને ઓળખતું નથી, કેમ કે તેમણે તેમને ઓળખ્યા નહિ. 2 પ્રિયો, હાલ આપણે ઈશ્વરનાં સંતાનો છીએ અને આપણે કેવાં થઈશું, તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે તો જાણીએ છીએ, કે જયારે ખ્રિસ્ત પ્રગટ થશે, ત્યારે તેમના જેવા આપણે થઈશું, કેમ કે જેવા તે છે, તેવા જ આપણે તેમને જોઈશું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.