2 પ્રિય મિત્રો, હવે આપણે ઈશ્વરનાં બાળકો છીએ, અને આપણે કેવાં થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. પણ આપણે જાણીએ છીએ કે જયારે મસીહ પ્રગટ થશે, ત્યારે આપણે તેમના જેવા થઈશું, કારણ કે તે જેવા છે તેવાં જ આપણે તેમને જોઈશું. 3 અને જે કોઈ તેમના પર એવી આશા રાખે છે તે દરેક જેમ તે શુધ્ધ છે તેમ પોતાને શુધ્ધ કરે છે.
Publicidade
1 યોહાન 3:2,3
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
2 પ્રિયો, હાલ આપણે ઈશ્વરનાં સંતાનો છીએ અને આપણે કેવાં થઈશું, તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે તો જાણીએ છીએ, કે જયારે ખ્રિસ્ત પ્રગટ થશે, ત્યારે તેમના જેવા આપણે થઈશું, કેમ કે જેવા તે છે, તેવા જ આપણે તેમને જોઈશું. 3 જે દરેકને એવી આશા છે, તે જેમ તેઓ શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે છે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.