Pular para o conteúdo
Publicidade

1 યોહાન 4:7,8

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

ઈશ્વરનો પ્રેમ અને આપણો

7 પ્રિય મિત્રો, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમકે પ્રેમ ઈશ્વર તરફથી છે. જેઓ પ્રેમાળ છે તેઓ ઈશ્વરથી જન્મેલાં અને ઈશ્વરને ઓળખે છે. 8 જે પ્રેમ કરતો નથી તે ઈશ્વરને ઓળખતો નથી, કેમકે ઈશ્વર પ્રેમ છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    7 ભાઈ-બહેનો, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ ઈશ્વરથી છે, અને દરેક જે પ્રેમ કરે છે તે ઈશ્વરથી જન્મેલો છે અને ઈશ્વરને તે ઓળખે છે. 8 જે પ્રેમ કરતો નથી, તે ઈશ્વરને ઓળખતો નથી, કેમ કે ઈશ્વર પ્રેમ છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.