15 અને જો આપણે જાણીએ છી કે તે આપણું સાંભળે છે, જે કંઈ માંગીએ છીએ, આપણે જાણીએ છીએ કે આપણે જે કંઈ માંગ્યું છે તે આપણને મળે છે.
Publicidade
1 યોહાન 5:15
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
15 જો આપણે જાણીએ કે, આપણે જે કંઈ માગીએ તે સંબંધી ઈશ્વર આપણું સાંભળે છે, તો જે આપણે તેમની પાસે માગ્યું છે તે આપણને મળે છે, એ પણ આપણે જાણીએ છીએ.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.