Pular para o conteúdo
Publicidade

1 યોહાન 5:18,19

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

18 આપણે જાણીએ છીએ કે જે કોઈ ઇશ્વરથી જન્મેલો છે તે પાપ કયાઁ કરતો નથી; પણ ઇશ્વરથી જે જન્મયો છે તેને તે સુરક્ષિત રાખે છે અને દુષ્ટ તેને નુકશાન કરી શકતો નથી. 19 આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરનાં બાળકો છીએ, અને આખું જગત દુષ્ટની સત્તા હેઠળ છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    18 આપણે જાણીએ છીએ કે દરેક જે ઈશ્વરથી જન્મેલો છે તે પાપમાં ચાલુ રહેતો નથી, પણ જે ઈશ્વરથી જનમ્યો છે તે તેને સંભાળે છે. તેથી દુષ્ટ તેને નુકસાન કરી શકતો નથી. 19 આખું માનવજગત તે દુષ્ટની સત્તામાં રહે છે. પણ આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરના છીએ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.