Pular para o conteúdo
Publicidade

1 યોહાન 5:3-5

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

3 ખરેખર, ઈશ્વર પરનો પ્રેમ એ છે: કે તેમની આજ્ઞા પાળવી, અને તેમની આજ્ઞાઓ ભારે નથી, 4 કેમકે જે ઈશ્વરથી જન્મેલું છે તે દરેક જગતને જીતે છે. આ તે વિજય છે કે જેણે જગત પર વિજય મેળવ્યો છે, એટલે તે આપણો વિશ્વાસ છે. 5 કોણ આ જગત પર વિજય પામી શકે? ઈસુ એ જ ઈશ્વરના પુત્ર છે એવું જે માને છે તે જ.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    3 કેમ કે ઈશ્વર પરનો પ્રેમ એ છે કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, કેમ કે તેમની આજ્ઞાઓ પાળવી એ ભારરૂપ નથી.

    4 કેમ કે જે ઈશ્વરથી જન્મેલું છે તે જગતને જીતે છે અને જે વિજય જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે. 5 જે વિશ્વાસ કરે છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે તે વગર અન્ય કોણ જગતને જીતી શકે છે?

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.