1 પત્નીઓ, એ જ રીતે તમે તમારાં પતિઓને આધીન રહો, કે જેથી જો કોઈ વચન માનતા ન હોય, તો તે પોતાની પત્નીના આચરણથી વચન વગર પણ જીતી શકાય. 2 જયારે તેઓ તમારાંં જીવનની શુધ્ધતા અને આદર જુએ છે.
Publicidade
1 પિતર 3:1,2
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
1 તે જ પ્રમાણે, પત્નીઓ, તમે તમારા પતિઓને આધીન રહો, એ માટે કે જો કોઈ પતિ વચન માનનાર ન હોય તો તે પોતાની પત્નીના આચરણથી, 2 એટલે તમારાં ઈશ્વર પ્રત્યે મર્યાદાયુક્ત શુદ્ધ વર્તન દ્વારા વચન વગર મેળવી લેવાય.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.