Pular para o conteúdo
Publicidade

1 પિતર 3:10,11

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

10 કેમકે,

"જે કોઈ જીવનને પ્રેમ કરવા માંગે છે

અને સારા દિવસો જોવા માંગે છે

તેણે જીભને દુષ્ટતાથી

અને પોતાના હોઠોને કપટી વાતો બોલવાથી અટકાવવી.

11 તેમણે દુષ્ટતાથી દૂર રહેવું અને ભલું કરવું.

તેણે શાંતિ શોધવી અને તેની પાછળ મંડ્યા રહેવું.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    10 કેમ કે, ‘જે માણસ જીવનને પ્રેમ કરવા ઇચ્છે છે અને સારા દિવસો જોવા ઇચ્છે છે, તેણે પોતાની જીભને દુષ્ટતાથી અને પોતાના હોઠોને કપટી વાતો બોલવાથી અટકાવવા; 11 તેણે દુષ્ટતાથી દૂર રહેવું, ભલું કરવું; શાંતિ શોધવી અને તેમાં પ્રવૃત્ત રહેવું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.