Pular para o conteúdo
Publicidade

કલોસ્સી 1:18,24

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

18 અને તે શરીરનું એટલે કે મંડળીનું શિર છે, તેમણે શરૂઆત અને મૃત્યુ પામેલાંઓમાં પ્રથમજનિત છે, જેથી તે સવઁ બાબતમાં સવોઁપરી બને.

મંડળી માટે પાઉલનો શ્રમ

24 હવે હું તમારા માટે જે દુઃખ સહન કરું છું તેમાં હું આનંદ પામું છું, અને મસીહના શરીર એટલે કે મંડળી માટે, સંકટોમાંની જે ન્યૂનતા હોય તે મારા શરીર દ્રારા પૂરી કરું છું.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    18 તેઓ શરીરનું એટલે વિશ્વાસી સમુદાયનું શિર છે; તે આરંભ, એટલે મૃત્યુ પામેલાંઓમાંથી પ્રથમ સજીવન થયેલાં છે; કે જેથી સર્વમાં તે શ્રેષ્ઠ થાય.

    24 હવે તમારે માટે મારાં પર જે દુઃખો પડે છે તેમાં હું આનંદ પામું છું અને ખ્રિસ્તનાં સંકટો વિશે જે કઈ ખૂટતું હોય તેને હું, તેમનું શરીર જે વિશ્વાસી સમુદાય છે તેની ખાતર, મારા શરીરમાં પૂરું કરું છું;

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Colossenses
Ver todos os capítulos de Colossenses