Pular para o conteúdo
Publicidade

કલોસ્સી 3:1,2,5

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

મસીહમાં સજીવન કરાયેલા જેવું જીવવું

1 એ માટે જો તમને મસીહની સાથે ઉઠાડવામાં આવ્યા હોય, તો જયાં મસીહ ઇશ્વરને જમણે હાથે બેઠેલા છે ત્યાંની, એટલે તમારું મન ઉપર તરફ રાખો. 2 ઉપરની વાતો પર ચિત લગાડો, પૃથ્વી પરની વાતો પર નહિ.

5 તેથી જગતના સ્વભાવનું જે છે તેને મારી નાખો: વ્યભિચાર, અશુધ્ધતા, ભૂંડી વાસના અને લોભ ન રાખો, કે જે મૂર્તિપૂજા છે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 એ માટે જો તમને, ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે, તો જ્યાં ખ્રિસ્ત, ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે ત્યાંની, એટલે કે ઉપરની બાબતોની શોધ કરો. 2 સ્વર્ગીય બાબતો પર મન લગાવો, પૃથ્વી પરની બાબતો પર નહિ.

    5 તે માટે પૃથ્વી પરની તમારી દૈહિક ઇચ્છાઓ એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, દુષ્ટ ઇચ્છા તથા લોભ કે જે મૂર્તિપૂજા છે, તેઓનો નાશ કરો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Colossenses
Ver todos os capítulos de Colossenses