Pular para o conteúdo
Publicidade

1 પિતર 1:1,3,4,6

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

1 પોંતસ, ગલાતિયા, કાપાદોકિયા, આસિયા અને બિથુનિયા પ્રાંતોમાં, વિખેરાઈ

ગયેલાં ઇશ્વરના પસંદ કરેલાઓ પરદેશી તરીકે વિખેરાયેલાઓનાં ઈસુ મસીહના પ્રેષિત પિતર.

જીવંત આશા માટે ઈશ્વરની સ્તુતિ થાઓ

3 આપણા પ્રભુ ઈસુ મસીહના પિતા અને ઈશ્વરની સ્તુતિ થાઓ! તેમની અપાર દયાથી ઈસુ મસીહના મૃત્યુમાંથી પુનરુત્થાન દ્રારા આપણને જીવંત આશામાં નવો જન્મ આપ્યો છે, 4 અને એવો વારસો કે જે કયારેય નાશ પામશે નહિ, બગડશે કે ઝાંખો પડશે નહિ, આ વારસો તમારે માટે સ્વગઁમાં રાખવામાં આવ્યો છે, 6 એમાં તમે આનંદ કરો છો, જો કે થોડા સમય માટે તમને દરેક પ્રકારની કસોટીઓમાં દુઃખ સહન કરવું પડ્યું હોય.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર લખે છે કે, વેરવિખેર થઈને પોન્તસ, ગલાતિયા, કપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં પરદેશી તરીકે ઈશ્વરથી પસંદ કરેલાઓ;

    3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતાની સ્તુતિ થાઓ; તેમણે પોતાની પુષ્કળ દયા પ્રમાણે મૂએલામાંથી ઈસુ ખ્રિસ્તનાં પુનરુત્થાન દ્વારા આપણને જીવંત આશાને સારુ, 4 અવિનાશી, નિર્મળ તથા જર્જરિત ન થનારા વારસાને માટે આપણને નવો જન્મ આપ્યો છે, તે વારસો તમારે માટે સ્વર્ગમાં રાખી મૂકેલો છે.

    6 એમાં તમે બહુ આનંદ કરો છો, જોકે હમણાં થોડા સમય માટે વિવિધ પ્રકારનાં પરીક્ષણ થયાથી તમે દુઃખી છો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.