Pular para o conteúdo
Publicidade

1 પિતર 1:8,9

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

8 તમે તેમને જોયા નથી, છતાં તમે તેમના પર પ્રેમ રાખો છો, હાલ પણ તમે તેમને જોતાં નથી, છતાં તેમના પર વિશ્વાસ રાખો છો અને અવર્ણનીય અને મહિમાવંત આનંદથી ભરપૂર થાઓ છો, 9 કારણ કે તમે તમારા વિશ્વાસનું પરિણામ, એટલે તમારા આત્માનું તારણ પામો છો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    8 તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો, જોકે અત્યારે તમે તેમને જોતાં નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો અને તમે તેમનાંમાં અવર્ણનીય તથા મહિમા ભરેલા આનંદથી હરખાઓ છો. 9 તમે પોતાના વિશ્વાસનું ફળ, એટલે આત્માઓનો ઉદ્ધાર પામો છો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.