Pular para o conteúdo
Publicidade

1 પિતર 5:1-3

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

વડીલોને અને ટોળાને

1 તમારામાંના વડીલોને, હું સાથી વડીલ તરીકે અને મસીહના દુઃખોના સાક્ષી કે જેવો પ્રગટ થનારા મહિમાના ભાગીદાર થશે: 2 ઈશ્વરનું જે ટોળું તમારી પાસે છે તેનું પાલન પોષણ કરો, ફરજ પડયાંથી નહિ પણ ઈશ્વર ઇચ્છે છે તેમ સમજી ખુશીથી કરો; અપ્રમાણીત નફાને માટે નહિ, પણ સેવા કરવા માટે ઉત્સાહી બનો; 3 તમને સોંપેલા લોકો પર ધણીપણું ન કરો, પણ તમે ટોળાને નમૂનારૂપ થાવ.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    1 તમારામાં જે વડીલો છે, તેઓનો હું સાથી વડીલ અને ખ્રિસ્તનાં દુઃખોનો સાક્ષી તથા પ્રગટ થનાર મહિમાનો ભાગીદાર છું, તેથી તેઓને વિનંતી કરું છું કે, 2 ઈશ્વરના લોકોનું જે ટોળું તમારી સંભાળમાં છે તેનું પ્રતિપાલન કરો અધ્યક્ષનું કામ ફરજ પડવાથી નહિ પણ સ્વેચ્છાએ કરો; લોભને સારું નહિ, પણ આતુરતાથી કરો. 3 વળી તમારી જવાબદારીવાળાં સમુદાય પર માલિક તરીકે નહિ, પણ તેમને આદર્શરૂપ થાઓ,

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.