2 ઈશ્વરનું જે ટોળું તમારી પાસે છે તેનું પાલન પોષણ કરો, ફરજ પડયાંથી નહિ પણ ઈશ્વર ઇચ્છે છે તેમ સમજી ખુશીથી કરો; અપ્રમાણીત નફાને માટે નહિ, પણ સેવા કરવા માટે ઉત્સાહી બનો;
Publicidade
1 પિતર 5:2
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
2 ઈશ્વરના લોકોનું જે ટોળું તમારી સંભાળમાં છે તેનું પ્રતિપાલન કરો અધ્યક્ષનું કામ ફરજ પડવાથી નહિ પણ સ્વેચ્છાએ કરો; લોભને સારું નહિ, પણ આતુરતાથી કરો.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.