Pular para o conteúdo
Publicidade

1 પિતર 5:5,6

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

5 એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ. તમે એકબીજા પ્રત્યે નમ્રતા પહેરી લો; કેમકે

"ઈશ્વર ગવિઁષ્ઠોની વિરુધ્ધ છે,

પણ નમ્રજનો પર કૃપા રાખે છે"

6 એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે પોતાને નમ્ર બનાવો, જેથી તે તમને યોગ્ય સમયે ઉચ્ચપદે મૂકશે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    5 એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ; અને તમે સઘળા એકબીજાને આધીન થઈને નમ્રતા ધારણ કરો, કેમ કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ નમ્ર માણસોને કૃપા આપે છે. 6 એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે તમે પોતાને નમ્ર કરો તે તમને યોગ્ય સમયે ઉચ્ચસ્થાને બેસાડે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.