મસીહના શરીરમાં એકતા અને પરીપકવતા
1 હું, પ્રભુને સારું બંદીવાન, તમને વિનંતી કરું છું કે, તમને તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને ચાલો; 2 નમ્ર અને માયાળુ બનો, સહનશીલ બનો, પ્રેમથી એકબીજાનું સહન કરો.
1 હું, પ્રભુને સારું બંદીવાન, તમને વિનંતી કરું છું કે, તમને તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને ચાલો; 2 નમ્ર અને માયાળુ બનો, સહનશીલ બનો, પ્રેમથી એકબીજાનું સહન કરો.
1 એ માટે હું, પ્રભુને સારુ બંદીવાન, તમને વિનંતી કરું છું કે, જે તેડાથી તમે તેડાયા છો, તે તેડાને યોગ્ય થઈને ચાલો; 2 સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો;
+581 estão orando agora.
Junte-se à corrente de oração.