12 પોતાના લોકોની સેવાના કામને માટે પૂરાં તૈયાર થાય, જેથી મસીહના શરીરની ઉન્નતિ થાય. 13 જયાં સુધી કે આપણે બધાં ઈશ્વરના દીકરાના વિશ્વાસમાં અને જ્ઞાનની એકતામાં ન પહોંચીએ અને પરિપકવ ન થઈએ એટલે કે મસીહની સંપૂર્ણતા સુધી પહોંચીએ.
16 તેમનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સહાયક સાંધા દ્રારા જોડાઈને દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાયઁ કરીને વધે છે, અને પ્રેમમાં પોતાની વૃધ્ધિ કરે છે.