Pular para o conteúdo
Publicidade

એફેસી 4:14

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

14 પછી આપણે બાળક ન રહીએ, મોજાઓથી આમતેમ ઉછળતા ન રહીએ, અને દરેક પ્રકારના શિક્ષણના પવનથી અને માણસોની કપટી કાવતરાં અને ચાલાકીથી આમતેમ ફૂંકાતા ન રહીએ.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    14 જેથી હવે આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા ન થઈએ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.