2 નમ્ર અને માયાળુ બનો, સહનશીલ બનો, પ્રેમથી એકબીજાનું સહન કરો. 3 આત્માની દોરવણી હેઠળ શાંતિના બંધનમાં ઐક્યમાં રહેવા પ્રયત્ન કરો.
26 "તમારા ગુસ્સામાં પાપ ન કરો." તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો,
31 દરેક પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, કચકચ, નિંદા અને દરેક પ્રકારની દુષ્ટતા દૂર કરો. 32 પણ એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ બનો, અને જેમ મસીહમાં ઈશ્વરે તમને માફી આપી. તેમ તમે પણ એકબીજાને માફ કરો.