15 તો પછી, તમે કેવી રીતે જીવો છો, તેની કાળજીપૂવઁક સાવધ રહો, અને મૂર્ખની જેમ નહિ પણ બુધ્ધિમાનની જેમ ચાલો, 16 દરેક તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરો, કારણ કે દિવસો ભૂંડા છે.
Publicidade
એફેસી 5:15,16
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
15 તો સાંભળો કે તમે નિર્બુદ્ધોની જેમ નહિ, પણ ચોકસાઈથી બુદ્ધિવંતોની રીતે ચાલો; 16 સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ખરાબ છે.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.