Pular para o conteúdo
Publicidade

એફેસી 5:19,20

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

19 ભજનો, સ્તોત્રો અને પવિત્ર ગીતો ગાઈને એકબીજા સાથે વાતો કરો અને તમારાંં હૃદયોમાં પ્રભુનાં સ્તુતિગાન ગાઓ, 20 આપણા પ્રભુ ઈસુ મસીહને નામે સઘળાને સારું હંમેશા આપણા ઈશ્વર પિતાનો આભાર માનો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    19 ગીતોથી, સ્ત્રોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે પ્રભુની વાતો કરીને તમારાં હૃદયમાં પ્રભુનાં ભજનો તથા ગીતો ગાઓ; 20 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે, ઈશ્વર પિતાની આભારસ્તુતિ સર્વને સારુ નિત્ય કરજો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.