Pular para o conteúdo
Publicidade

એફેસી 5:29,30

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

29 આખરે, કોઈ પોતાના શરીર પર દ્વેષ રાખતો નથી. પણ તેનું પાલન અને પોષણ કરીને તેની સંભાળ રાખે છે, જેમ મસીહ મંડળીને સારું કરે છે તેમ, 30 "કેમકે આપણે તેમનાં શરીરનાં અવયવો છીએ.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    29 કેમ કે કોઈ માણસ પોતાના શરીરનો કદી દ્વેષ કરતો નથી; પણ તે તેનું પાલનપોષણ કરે છે. જેમ ખ્રિસ્ત પણ વિશ્વાસી સમુદાયનું પોષણ કરે છે તેમ, 30 કેમ કે આપણે તેમના ખ્રિસ્તનાં શરીરનાં અંગો છીએ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.