31 એ કારણને લીધે પુરુષ પોતાના માબાપને છોડી ને પોતાની પત્નીની સાથે જોડાશે, અને તેઓ બંને એક દેહ થશે." 32 આ મોટો મમઁ છે, પણ હું મસીહ તથા મંડળી વિશે કહું છું.
Publicidade
એફેસી 5:31,32
OGCB Bíblia Contemporânea Aberta Gujarati
Em outras traduções
- IRVGUJ Indian Revised Version Gujarati - 2019
31 એ માટે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીની સાથે જોડાઈને રહેશે, અને તેઓ બન્ને એક દેહ થશે. 32 આ ગહન રહસ્ય છે; પણ હું ખ્રિસ્ત તથા વિશ્વાસી સમુદાય સંબંધી એ કહું છું.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.