Pular para o conteúdo
Publicidade

એફેસી 5:8-10

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

8 કારણ કે તમે એક સમયે અંધકારરૂપ હતાં, પણ હવે તમે પ્રભુમાં પ્રકાશ છો. પ્રકાશનાં બાળકો તરીકે જીવો. 9 (કેમકે પ્રકાશનું ફળ સવઁ પ્રકારની ભલાઈ, ન્યાયપણું, અને સત્યતામાં છે.) 10 અને પ્રભુને શું પસંદ છે તે શોધો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    8 કેમ કે તમે પહેલાં અંધકારમાં હતા પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો; પ્રકાશનાં સંતોને ઘટે એ રીતે ચાલો. 9 કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારના સદાચારમાં તથા ન્યાયીપણામાં તથા સત્યમાં છે. 10 પ્રભુને શું પસંદ પડે છે, તે પારખી લો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.