સાંભળવું અને અમલ કરવો
19 મારા પ્રિય ભાઈઓ અને બહેનો, તમે એ જાણો, દરેક સાંભળવામાં તત્પર, બોલવામાં ધીમો, તથા ગુસ્સામાં ધીરો થાય. 20 કારણ, માણસનાં ગુસ્સાથી ઈશ્વરનું ન્યાયીપણું પાર પડતું નથી.
19 મારા પ્રિય ભાઈઓ અને બહેનો, તમે એ જાણો, દરેક સાંભળવામાં તત્પર, બોલવામાં ધીમો, તથા ગુસ્સામાં ધીરો થાય. 20 કારણ, માણસનાં ગુસ્સાથી ઈશ્વરનું ન્યાયીપણું પાર પડતું નથી.
19 મારા વહાલાં ભાઈઓ, તમે તે જાણો છો. દરેક મનુષ્ય સાંભળવામાં ચપળ, બોલવામાં મંદ, તથા ક્રોધ કરવામાં નરમ થાય; 20 કેમ કે મનુષ્યના ક્રોધથી ઈશ્વરનું ન્યાયપણું કામ કરતું નથી.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.