Pular para o conteúdo
Publicidade

યાકોબ 1:2-4,22-25

કસોટી અને પરીક્ષણો

2 મારા ભાઈઓ અને બહેનો, જયારે તમને તરેહ તરેહના પરીક્ષણો થાય છે ત્યારે તેમાં આનંદ કરો. 3 કારણ કે, તમે જાણો છો કે તમારા પરીક્ષણોમાં પાર ઊતયાઁથી ધીરજ ઉત્પન્ન થાય છે. 4 ધીરજને એનું કામ કરવા દો, જેથી પરિપકવ અને સંપૂણઁ થાઓ, કશામાં અપૂણઁ રહો નહિ,

22 તમે એ વચન પાળનારા થાઓ, કેવળ સાંભળીને પોતાને છેતરનારા નહિ. 23 જે કોઈ ફકત સાંભળે છે પણ અમલમાં મૂકતો નથી તે પોતાનું મુખ અરીસામાં જોનારના જેવો છે. 24 પોતાને જોયા પછી, તે ત્યાંથી ખસી જઇને તે પોતે કેવો દેખાતો હતો તે તરત ભૂલી જાય છે. 25 પણ તે જે છૂટાપણાનાં સંપૂણઁ નિયમમાં નિહાળીને જુએ છે, અને તેમાં રહે છે, તે વચન સાંભળી ભૂલી નહિ જતાં તેને અમલમાં મૂકે છે. તેઓ જ પોતાના વ્યવહારમાં ધન્ય છે.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.