વિશ્વાસ અને કાયોઁ
14 ભાઈઓ અને બહેનો, જો કોઇ કહે કે મને વિશ્વાસ છે પણ જો કરણીઓ ન હોય, તો તેથી શો લાભ થાય? શું એવો વિશ્વાસ તેને તારી શકે ખરો? 17 એ જ પ્રમાણે, વિશ્વાસ પણ, જો તેની સાથે કરણીઓ ન હોય, તો તે એકલો હોવાથી નિજીઁવ છે.
18 કોઈ કહેશે કે, "તને વિશ્વાસ છે, અને મને કરણીઓ છે; તો તું તારો વિશ્વાસ તારી કરણીઓ વગર મને દેખાડ,"
અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તમે દેખાડીશ
24 આમ માણસને તેના માત્ર વિશ્વાસથી જ નહિ પણ કરણીઓથી ન્યાયી જાહેર કરવામાં આવ્યો.