Pular para o conteúdo
Publicidade

યાકોબ 4:7,8

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

7 તેથી તમે ઈશ્વરને આધીન થાઓ, શેતાનની સામાં થાઓ, એટલે તે તમારાંથી દૂર નાસી જશે. 8 ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમારાં હાથ શુ્ધ્ધ કરો, અને ઓ બે મનવાળા, તમે તમારાંં હૃદયોને શુધ્ધ કરો.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    7 તેથી તમે ઈશ્વરને આધીન થાઓ, પણ શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.

    8 તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે; ઓ પાપીઓ, તમારાં હાથ શુદ્ધ કરો અને ઓ બે મનવાળાઓ તમે તમારા હૃદય પવિત્ર કરો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.