Pular para o conteúdo
Publicidade

1 તિમોથી 1:15,16

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

15 આ વાત વિશ્વાસનીય તથા સંપૂણઁ અંગીકાર કરવા યોગ્ય છે: મસીહ ઈસુ પાપીઓનું તારણ કરવા માટે આ જગતમાં આવ્યા, એવામાં હું મુખ્ય છું. 16 પરંતુ, એ જ કારણથી મારા પર દયા કરવામાં આવી જેથી મારામાં સૌથી ખરાબ પાપીઓમાં, મસીહ ઈસુ પોતાની અપાર ધીરજ બતાવી શકે, જેથી જેઓ અનંતજીવનને માટે ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓને માટે હું નમુનારૂપ થાવ.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    15 આ વિધાન વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે, ખ્રિસ્ત ઈસુ પાપીઓનો ઉદ્ધાર કરવા સારુ દુનિયામાં આવ્યા, તેઓમાં હું મુખ્ય છું; 16 પણ તે કારણથી મારા પર દયા દર્શાવીને ખ્રિસ્ત ઈસુએ મારામાં પૂરી સહનશીલતા પ્રગટ કરી કે જે દ્વારા અનંતજીવનને સારું વિશ્વાસ કરનારાઓને નમુનો પ્રાપ્ત થાય.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.