2 વિશ્વાસમાં મારા સાચા દીકરા તિમોથીને:
ઈશ્વર પિતા અને આપણા પ્રભુ મસીહ ઈસુ તરફથી કૃપા, દયા અને શાંતિ થાઓ.
2 વિશ્વાસમાં મારા સાચા દીકરા તિમોથીને:
ઈશ્વર પિતા અને આપણા પ્રભુ મસીહ ઈસુ તરફથી કૃપા, દયા અને શાંતિ થાઓ.
2 ઈશ્વર આપણા પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને કૃપા, દયા તથા શાંતિ થાઓ.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.