ભજનસેવા માટે સૂચનો
1 સૌ પ્રથમ, હું તમને વિનંતી કરું છું કે, સર્વ માણસોને માટે પ્રાર્થના, આજીજી અને આભારસ્તુતિ કરવામાં આવે, 2 રાજાઓને માટે અને બીજા સર્વ અધિકારીઓને માટે, જેથી આપણે પૂરાં ભકિતભાવથી અને પવિત્રતામાં શાંત અને સ્વસ્થ જીવન ગુજારીએ.

1 હવે સર્વ પ્રથમ હું એવો બોધ કરું છું કે, વિનંતી, પ્રાર્થના, મધ્યસ્થી તથા આભારસ્તુતિ સઘળાં માણસોને માટે કરવામાં આવે; 2 રાજાઓ અને સર્વ અધિકારીઓને માટે પણ કરવામાં આવે જેથી આપણે શાંત તથા નિરાંતનું જીવન પૂર્ણ ઈશ્વરમય તથા સન્માનપૂર્વક જીવીએ.
+581 estão orando agora.
Junte-se à corrente de oração.