Pular para o conteúdo
Publicidade

1 તિમોથી 2:9,10

OGCB Bíblia Contemporânea Aberta Gujarati

9 એ જ પ્રમાણે સ્ત્રીઓ પણ ગંભીર અને મર્યાદાશીલ બની શોભતાં વસ્ત્રો ધારણ કરે, વળી વાળની આકર્ષક ગૂંથણી, સોના કે મોતીના કિંમતી ઘરેણાં, કે ભપકાદાર વસ્ત્ર નહિ, 10 પણ ઈશ્વરની ભક્તિમાં નિમગ્ન રહેનારી ધાર્મિક સ્ત્રીઓને છાજે તેવી રીતે એટલે સારાં કાર્યથી પોતાને શણગારે.

Em outras traduções

  1. IRVGUJ Indian Revised Version Gujarati - 2019

    9 તે જ પ્રમાણે સ્ત્રીઓ પણ મર્યાદા તથા સંયમ રાખીને શોભતાં વસ્ત્રોથી પોતાને શણગારે; ગૂંથેલા વાળથી તથા સોના કે મોતીના અલંકારથી કે ખર્ચાળ વસ્ત્રોથી નહિ, 10 પણ સારાં કાર્યો દ્વારા ઈશ્વરપરાયણતા માનનાર સ્ત્રીઓને જે ઉચિત છે તેનાથી શણગારે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.